વિદ્યુત વિભાજન વહન એ ધાત્વીક વહન કરતા કઈ બાબતમાં અલગ પડે છે?

  • A
    તાપમાન વધવાની સાથે અવરોધ વધે છે.
  • B
    તાપમાન વધવાની સાથે અવરોધ ઘટે છે.
  • C
    તાપમાન વધવાની સાથે અવરોધ અચળ રહે છે.
  • D
    અવરોધ વાહકની લંબાઈથી સ્વતંત્ર હોય છે.

Explore More

Similar Questions

વાહકતા (conductivity) નો $SI$ એકમ શું છે?

વિદ્યુતવિભાજ્ય દ્રાવણને મંદ કરતાં નીચેનામાંથી શું ઘટે છે?

વિદ્યુતવિભાજ્યના દ્રાવણ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

વિશિષ્ટ વાહકતા $(k)$ પર નોંધ લખો.

વિધાન: તાપમાનમાં વધારો થવાથી તાંબાની વિદ્યુત વાહકતા વધે છે.
કારણ: ધાતુઓની વિદ્યુત વાહકતા ઇલેક્ટ્રોનની ગતિને કારણે હોય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo