કવકજાળ (માઈકોરાઈઝા) વનસ્પતિની વૃદ્ધિને કેવી રીતે ઉત્તેજે છે?

  • A
    ભૂમિમાંથી અકાર્બનિક આયનોના શોષણ દ્વારા.
  • B
    વાતાવરણીય નાઈટ્રોજનનો ઉપયોગ કરવામાં વનસ્પતિને મદદ કરીને.
  • C
    વનસ્પતિને રોગકારકો સામે રક્ષણ આપીને.
  • D
    વનસ્પતિ વૃદ્ધિ અંતઃસ્ત્રાવ તરીકે વર્તીને.

Explore More

Similar Questions

એઝોલા (Azolla) નો ઉપયોગ જૈવિક ખાતર તરીકે થાય છે કારણ કે તે

કવકમૂળ (Mycorrhiza) વિશે સુસંગત વિકલ્પ પસંદ કરો.

બ્લ્યુ-ગ્રીન આલ્ગી (નીલ-હરિત લીલ) જમીનમાં કયા દ્રવ્યોનું પ્રમાણ વધારે છે?

સોયાબીનના પાકના ઉત્પાદનમાં વધારો કરવા માટે $..........$ નો જૈવિક ખાતર તરીકે ઉપયોગ થાય છે.

માઈકોરાઈઝા (કવકજાળ) માં ફૂગ વનસ્પતિને શું આપે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo