સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણમાં વધારાનો બેઇઝ ઓગાળવામાં આવે ત્યારે હાઇડ્રોક્સાઇડ આયનો $(OH^-)$ ની સાંદ્રતા પર શું અસર થાય છે?

  • A
    તે વધે છે
  • B
    તે ઘટે છે
  • C
    તે સમાન રહે છે
  • D
    તે શૂન્ય થઈ જાય છે

Explore More

Similar Questions

તમારા મતે કઈ જમીનની સ્થિતિમાં ખેડૂત તેના ખેતરની જમીનમાં કળીચૂનો $(CaO)$,ફોડેલો ચૂનો $(Ca(OH)_2)$ અથવા ચોક $(CaCO_3)$ ઉમેરશે?

જ્યારે નીચેની પ્રક્રિયાઓ થાય ત્યારે શબ્દ સમીકરણો અને ત્યારબાદ સંતુલિત રાસાયણિક સમીકરણો લખો:
$(a)$ મંદ સલ્ફ્યુરિક એસિડની ઝિંકના દાણા સાથેની પ્રક્રિયા.
$(b)$ મંદ હાઇડ્રોક્લોરિક એસિડની મેગ્નેશિયમની પટ્ટી સાથેની પ્રક્રિયા.

જ્યારે એસિડના દ્રાવણને મંદ કરવામાં આવે ત્યારે હાઇડ્રોનિયમ આયનો $(H_3O^+)$ ની સાંદ્રતા પર શું અસર થાય છે?

શા માટે $HCl$,$HNO_3$ વગેરે જલીય દ્રાવણમાં એસિડિક ગુણધર્મ દર્શાવે છે,જ્યારે આલ્કોહોલ અને ગ્લુકોઝ જેવા સંયોજનોના દ્રાવણો એસિડિક ગુણધર્મ દર્શાવતા નથી?

$H^+_{(aq)}$ આયનોની સાંદ્રતાની દ્રાવણની પ્રકૃતિ પર શું અસર થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo