$1 \ L$ નિસ્યંદિત પાણીમાં $CaC_2O_4$ (આણ્વીય દળ $= 128$) ના કેટલા ગ્રામ ઓગાળવાથી સંતૃપ્ત દ્રાવણ મળશે? $[K_{sp}(CaC_2O_4) = 2.5 \times 10^{-9} \ mol^2 L^{-2}]$

  • A
    $0.0064$
  • B
    $0.1280$
  • C
    $0.0128$
  • D
    $1.2800$

Explore More

Similar Questions

જ્યારે $Mg^{2+}$ ના દ્રાવણમાં $NaOH$ ઉમેરવામાં આવે ત્યારે $Mg(OH)_2$ અવક્ષેપિત થાય છે. જો $Mg^{2+}$ ની અંતિમ સાંદ્રતા $10^{-10} \ M$ હોય,તો દ્રાવણમાં $OH^{-} \ (M)$ ની સાંદ્રતા કેટલી હશે? (આપેલ છે: $Mg(OH)_2$ માટે દ્રાવ્યતા ગુણાકાર = $5.6 \times 10^{-12}$)

સંતૃપ્ત દ્રાવણ મેળવવા માટે $0.1 \ g$ $PbCl_2$ ને ઓગાળવા માટે જરૂરી પાણીનું કદ ($mL$ માં) કેટલું છે? (આપેલ છે: $K_{sp}(PbCl_2) = 3.2 \times 10^{-8}$; $Pb$ નું પરમાણ્વીય દળ $= 207 \ u$, $Cl = 35.5 \ u$)

$AgCl$ નો દ્રાવ્યતા ગુણાકાર $1.8 \times 10^{-10}$ છે. નીચેના પૈકી કયા દ્રાવણોના સમાન કદને મિશ્ર કરવાથી $AgCl$ નું અવક્ષેપન થશે?

Difficult
View Solution

$KI$ અને $KCl$ બંને ધરાવતા દ્રાવણમાં તેમની સાંદ્રતા પ્રત્યેકની $0.001 \ M$ છે. જો આ દ્રાવણના $20 \ mL$ ને $AgI$ ના પાણીમાં બનાવેલા સંતૃપ્ત દ્રાવણના $20 \ mL$ માં ઉમેરવામાં આવે,તો શું થશે?

ત્રણ અલ્પ દ્રાવ્ય ક્ષારો $AB$,$A_2B$ અને $AB_3$ ના દ્રાવ્યતા ગુણાકાર અનુક્રમે $4.0 \times 10^{-20}$,$3.2 \times 10^{-11}$ અને $2.7 \times 10^{-31}$ છે. તેમની દ્રાવ્યતાનો ચડતો ક્રમ કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo