$STP$ પર $560 \ mL$ ડાયહાઈડ્રોજન વાયુ મેળવવા માટે $Na$ ધાતુ સાથેની પ્રક્રિયામાં કેટલા ગ્રામ ઇથેનોલની જરૂર પડે? (ઇથેનોલનું આણ્વીય દળ = $46 \ g \ mol^{-1}$)

  • A
    $11.5$
  • B
    $1.15$
  • C
    $4.6$
  • D
    $2.3$

Explore More

Similar Questions

$NTP$ પર,જે વાયુનું આણ્વીય દળ $45$ છે તેની ઘનતા ............. $g \ L^{-1}$ છે.

એક ધાતુ $M_{0.96} O$ સૂત્ર ધરાવતા ઓક્સાઈડ તરીકે અસ્તિત્વ ધરાવે છે. ધાતુ $M$ તેના ઓક્સાઈડ $M_{0.96} O$ માં $M^{2+}$ અને $M^{3+}$ તરીકે અસ્તિત્વ ધરાવી શકે છે. ઓક્સાઈડમાં $M^{3+}$ ની ટકાવારી આશરે કેટલી છે ($\%$ માં)?

$STP$ પર,$3\, g$ $C_2H_6$ ના સંપૂર્ણ દહન માટે જરૂરી $O_2$ નું કદ - ............. $litre$ થશે.

Difficult
View Solution

હાઇડ્રોક્લોરિક એસિડના દ્રાવણો $A$ અને $B$ ની સાંદ્રતા અનુક્રમે $0.5 \,N$ અને $0.1 \,N$ છે. $0.2 \,N$ સાંદ્રતા ધરાવતું $2 \,L$ હાઇડ્રોક્લોરિક એસિડ બનાવવા માટે દ્રાવણ $A$ અને $B$ ના કેટલા કદની જરૂર પડશે?

$T \ K$ તાપમાને,$3 \ moles$ હાઇડ્રોજન અને $1 \ mole$ $N_2$ ને એમોનિયા બનાવવા માટે પ્રક્રિયા કરવા દેવામાં આવે છે. જ્યારે $1 \ mole$ એમોનિયા બને છે,ત્યારે પાત્રમાં કુલ દબાણ $15 \ atm$ છે. પાત્રમાં $N_2$ નું આંશિક દબાણ ($atm$ માં) કેટલું હશે ($.5$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo