$100$ સુધીની કેટલી સંખ્યાઓ $7$ વડે વિભાજ્ય છે?

  • A
    $14$
  • B
    $107$
  • C
    $93$
  • D
    $100$

Explore More

Similar Questions

ત્રણ સંખ્યાઓનો સરવાળો $264$ છે. જો પ્રથમ સંખ્યા બીજી સંખ્યા કરતા બમણી હોય અને ત્રીજી સંખ્યા પ્રથમ સંખ્યાના ત્રીજા ભાગની હોય,તો બીજી સંખ્યા કઈ છે?

$\frac{753 \times 753 + 247 \times 247 - 753 \times 247}{753 \times 753 \times 753 + 247 \times 247 \times 247} = ?$

એક સંખ્યાના $\frac{1}{3}$ ભાગમાંથી તે જ સંખ્યાનો $\frac{1}{4}$ ભાગ બાદ કરતાં $12$ મળે છે. તો તે સંખ્યા શોધો:

$7231$ માં કઈ ન્યૂનતમ સંખ્યા ઉમેરવી જોઈએ જેથી મળતી સંખ્યા $5$ અને $9$ વડે નિઃશેષ ભાગી શકાય?

જો કોઈ સંખ્યા અને તેના વર્ગનો સરવાળો $182$ હોય,તો તે સંખ્યા કઈ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo