આપેલા વિધાનોમાંથી કેટલા વિધાનો સાચા છે?
$A.$ ત્વચાની સૂકી સપાટી અને મુખગુહાની ભીની સપાટી સંયુક્ત અધિચ્છદ (compound epithelium) દ્વારા આવરી લેવાયેલ છે.
$B.$ ઘનાકાર અધિચ્છદ (cuboidal epithelium) અધિચ્છદની આરપાર પ્રસરણની પ્રક્રિયામાં મદદ કરે છે.
$C.$ આંતરવર્તી તકતીઓ (intercalated discs) હૃદયના સ્નાયુ કોષો વચ્ચેના કોષીય જોડાણો છે.
$D.$ કંકાલ સ્નાયુ તંતુઓ બાયસેપ્સ સ્નાયુમાં જોવા મળે છે.
$E.$ અસ્થિમાં,અસ્થિકોષો (osteocytes) લેક્યુના (lacunae) માં આવેલા હોય છે.

  • A
    બે
  • B
    ત્રણ
  • C
    ચાર
  • D
    બધા

Explore More

Similar Questions

આપણું હૃદય નીચેનામાંથી કયા પ્રકારની પેશીઓનું બનેલું છે?
$(i)$ અધિચ્છદીય પેશી
$(ii)$ સંયોજક પેશી
$(iii)$ સ્નાયુ પેશી
$(iv)$ ચેતાકીય પેશી

નિચર્મ (Dermis) . . . . . . માંથી વિકસે છે.

કૉલમ $I$ ના શબ્દોને કૉલમ $II$ સાથે જોડો:
કૉલમ $I$કૉલમ $II$
$(a)$ સંયુક્ત અધિચ્છદ$(i)$ અન્નમાર્ગ
$(b)$ સંયુક્ત આંખ$(ii)$ વંદો
$(c)$ પટલીય ઉત્સર્ગિકાઓ$(iii)$ ત્વચા
$(d)$ ખુલ્લું પરિવહન તંત્ર$(iv)$ મોઝેક દ્રષ્ટિ
$(e)$ ટાયફલોસોલ$(v)$ અળસિયું
$(f)$ અસ્થિકોષ$(vi)$ ફેલોમિયર
$(g)$ જનન અંગો$(vii)$ અસ્થિ

કયું લક્ષણ દેડકામાં હાજર છે પરંતુ વંદામાં ગેરહાજર છે?

જટિલ પ્રાણીઓમાં જૈવિક સંગઠનનો સાચો ક્રમ પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo