$90\, dB$ નો અવાજ $40\, dB$ ના અવાજ કરતા કેટલા ગણો વધુ તીવ્ર છે?

  • A
    $5$
  • B
    $50$
  • C
    $500$
  • D
    $10^5$

Explore More

Similar Questions

સંગીતના સપ્તક 'સા','રે','ગા' માં,તેમની આવૃત્તિઓ વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

આપેલ માધ્યમમાં સમાન આવૃત્તિ ધરાવતા બે તરંગોને કારણે તીવ્રતાનું સ્તર $1 \, bel$ અને $5 \, bel$ છે. તો કંપવિસ્તારનો ગુણોત્તર કેટલો થાય?

ડેસિબલ એ શેનો એકમ છે?

$10\,dB$ ધ્વનિ સ્તરના ચાર ધ્વનિ સ્ત્રોતો એકસાથે વગાડવામાં આવે છે,તો પરિણામી તીવ્રતા સ્તર ... $dB$ હશે.

Difficult
View Solution

ધ્વનિનો એક સ્ત્રોત $200\pi \text{ W}$ પાવર ઉત્સર્જિત કરે છે જે $10 \text{ m}$ ત્રિજ્યાના ગોળા પર સમાનરૂપે વિતરિત થાય છે. ગોળાની સપાટી પર ધ્વનિની તીવ્રતા (loudness) કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo