$600 \ g$ પાણી $(\rho=1.00 \ g / mL)$ માં કેટલા ગ્રામ $NaCl$ ઉમેરવું જોઈએ જેથી પાણીનું ઠારબિંદુ ઘટીને $-0.2^{\circ} C$ થાય? ............. $gm$
(પાણી માટે ઠારબિંદુ અવનયન અચળાંક $=2 \ K \ kg \ mol^{-1}$ )

  • A
    $2.25$
  • B
    $2$
  • C
    $1.75$
  • D
    $1.5$

Explore More

Similar Questions

પાણીમાં બિન-વિદ્યુતવિભાજ્યના $0.05 \ molal$ દ્રાવણનું ઠારબિંદુ $(K_f = 1.86 \ K \ kg \ mol^{-1})$ કેટલું હશે?

કયું જલીય દ્રાવણ ન્યૂનતમ ઠારણબિંદુ ધરાવે છે?

મંદ કરેલા દૂધના નમૂનાનું ઠારબિંદુ $-0.2\ ^\circ C$ માલૂમ પડે છે,જ્યારે શુદ્ધ દૂધ માટે તે $-0.5\ ^\circ C$ હોવું જોઈએ. મંદ નમૂનો બનાવવા માટે શુદ્ધ દૂધમાં કેટલું પાણી ઉમેરવામાં આવ્યું છે?

$X$ ના $4 \%$ જલીય દ્રાવણનું ઠારબિંદુ એ $Y$ ના $12 \%$ જલીય દ્રાવણના ઠારબિંદુ જેટલું છે. જો $X$ નું આણ્વીય દળ $A$ હોય,તો $Y$ નું આણ્વીય દળ ............. $A$ થાય.

ઠારણ બિંદુમાં અવનયન દરમિયાન શું જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo