સામાન્ય શ્વાસોચ્છવાસ દરમિયાન કેટલી હવા અંદર લઈ શકાય અથવા બહાર કાઢી શકાય છે ($; L$ માં)?

  • A
    $0.5$
  • B
    $2.5$
  • C
    $1.5$
  • D
    $5.5$

Explore More

Similar Questions

ઉચ્છવાસ અનામત કદ (Expiratory reserve volume) કેટલું હશે ($; mL$ માં)?

આપણા ફેફસાની વાઈટલ કેપેસીટી (Vital Capacity - $VC$) કેટલી છે?

સામાન્ય પુખ્ત મનુષ્યમાં $1500 \, ml$ શ્વસન કદ શું દર્શાવે છે?

કાર્યાત્મક અવશેષી ક્ષમતા $(FRC)$ એટલે શું?

શ્વસન માર્ગમાં હંમેશા ફસાયેલી રહેતી હવાના જથ્થાને શું કહેવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo