$2 \ C$ ના વિદ્યુતભારને $118 \ V$ ના બિંદુથી $128 \ V$ ના બિંદુ સુધી લઈ જવા માટે કેટલું કાર્ય કરવું પડે ($J$ માં)?

  • A
    $10$
  • B
    $20$
  • C
    $30$
  • D
    $40$

Explore More

Similar Questions

$l$ લંબાઈ અને $A$ સમાન આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા નળાકાર વાહકનો અવરોધ $R$ છે. સમાન દ્રવ્યના $2l$ લંબાઈ અને $R$ અવરોધ ધરાવતા બીજા વાહકનું આડછેદનું ક્ષેત્રફળ કેટલું હશે?

વિદ્યુત સ્થિતિમાનનો $SI$ એકમ શું છે?

$(a)$ વિદ્યુત પ્રસારણ અને વિતરણના હેતુઓ માટે સામાન્ય રીતે તાંબા (copper) અથવા એલ્યુમિનિયમના તારનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે?
$(b)$ બે તાર,એક તાંબાનો અને બીજો મેંગેનિનનો,સમાન લંબાઈ અને સમાન અવરોધ ધરાવે છે. કયો તાર જાડો છે? આપેલ છે કે તાંબાની અવરોધકતા મેંગેનિન કરતા ઓછી છે.

$1$ યુનિટ વિદ્યુત ઊર્જા એટલે કેટલા વૉટ-સેકન્ડ?

$600 \ W$ ના રેટિંગ ધરાવતું એક ઇલેક્ટ્રિક હીટર દરરોજ $6$ કલાક ચાલે છે. જો એક યુનિટનો ભાવ ₹ $3.00$ હોય, તો તેને $30$ દિવસ ચલાવવાનો ખર્ચ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo