કેલ્શિયમ સલ્ફેટ કેવી રીતે મેળવવામાં આવે છે?

  • A
    ચૂનાના પથ્થરને ગરમ કરીને
  • B
    જિપ્સમ $(CaSO_{4} \cdot 2H_{2}O)$ ને $393 \ K$ તાપમાને ગરમ કરીને
  • C
    કેલ્શિયમ કાર્બોનેટની સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરીને
  • D
    કેલ્શિયમ ક્લોરાઇડના વિદ્યુતવિભાજન દ્વારા

Explore More

Similar Questions

જ્યારે $CO_2$ ને ચૂનાના પાણીમાં પસાર કરવામાં આવે છે,ત્યારે તે દૂધિયું બની જાય છે. જ્યારે વધુ પડતો $CO_2$ પસાર કરવામાં આવે છે,ત્યારે દૂધિયાપણું અદૃશ્ય થઈ જાય છે કારણ કે:

Difficult
View Solution

નીચેનામાંથી કયા સંયોજનની લેટીસ ઉર્જા (સ્ફટિકરચનાની ઉષ્મા) નું મૂલ્ય તેની જલીયકરણ ઉર્જા (હાઇડ્રેશન એનર્જી) કરતા ઓછું છે?

$MgO$ નો ઉપયોગ રીફ્રેક્ટરી મટીરીયલ તરીકે થાય છે કારણ કે

આલ્કલાઇન અર્થ ધાતુઓની બાહ્યતમ ઇલેક્ટ્રોનિક રચના કઈ છે?

ખાલી જગ્યા પૂરો:
$(1)$ સિમેન્ટને ...... તરીકે પણ ઓળખવામાં આવે છે.
$(2)$ સિમેન્ટની શોધ સૌપ્રથમ ...... દ્વારા કરવામાં આવી હતી.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo