$p$-નાઈટ્રોએનિલીનનું $3,4,5$-ટ્રાયબ્રોમોનાઈટ્રોબેન્ઝિનમાં રૂપાંતર કેવી રીતે કરશો?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $p$-નાઈટ્રોએનિલીનનું $3,4,5$-ટ્રાયબ્રોમોનાઈટ્રોબેન્ઝિનમાં રૂપાંતર નીચેના તબક્કાઓમાં થાય છે:
$1$. બ્રોમિનેશન: $p$-નાઈટ્રોએનિલીન $CH_3COOH$ માં $Br_2$ સાથે પ્રક્રિયા કરીને $2,6$-ડાયબ્રોમો-$4$-નાઈટ્રોએનિલીન બનાવે છે.
$2$. ડાયઝોટાઈઝેશન: આ નીપજની $273-278 \ K$ તાપમાને $NaNO_2/HCl$ સાથે પ્રક્રિયા કરતા ડાયઝોનિયમ ક્ષાર,$2,6$-ડાયબ્રોમો-$4$-નાઈટ્રોબેન્ઝિન ડાયઝોનિયમ ક્લોરાઈડ મળે છે.
$3$. સેન્ડમેયર પ્રક્રિયા: ડાયઝોનિયમ ક્ષારની $Cu_2Br_2/HBr$ સાથે પ્રક્રિયા કરતા ડાયઝોનિયમ સમૂહનું બ્રોમિન પરમાણુ દ્વારા વિસ્થાપન થાય છે,જે $3,4,5$-ટ્રાયબ્રોમોનાઈટ્રોબેન્ઝિન આપે છે.

Explore More

Similar Questions

$C_6H_5NH_2 + HCl + NaNO_2 \rightarrow (X)$ પ્રક્રિયામાં નીપજ $(X)$ શું મળશે?

કાર્બાઈલ એમાઈન પ્રક્રિયામાં,ઈલેક્ટ્રોફાઈલ કયો છે?

નીચેનામાંથી કયું સૌથી ઓછું બેઝિક છે?

જ્યારે સલ્ફાનિલિક એસિડ $(p-H_2NC_6H_4SO_3H)$ ની પ્રક્રિયા વધારાના બ્રોમિન સાથે કરવામાં આવે છે,ત્યારે નીપજ શું મળે છે?

મંદ $HCl$ પ્રત્યે સૌથી વધુ પ્રતિક્રિયાશીલ એમાઈન . . . . . . છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo