$DNA$ ના ડબલ હેલિક્સ બંધારણમાં કઈ બે બેઝની જોડીમાં હાઇડ્રોજન બંધ હાજર હોય છે?

  • A
    ગ્વાનિન અને થાઇમિન
  • B
    એડેનિન અને થાઇમિન
  • C
    એડેનિન અને સાયટોસિન
  • D
    સાયટોસિન અને થાઇમિન

Explore More

Similar Questions

$DNA$ ને $RNA$ થી અલગ પાડતો નાઈટ્રોજનયુક્ત બેઝ કયો છે?

$DNA$ માંથી થાઇમિન ધરાવતા ન્યુક્લિયોટાઇડનું જળવિભાજન કરવામાં આવે ત્યારે કઈ નીપજો બનશે?

કુદરતી $DNA$ અને $RNA$ માં હાજર શર્કરાના એકમો અનુક્રમે કયા છે?

નીચેનામાંથી કયા સંયોજનમાં $N$ પરમાણુઓની સંખ્યા સૌથી વધુ છે?

$DNA$ માં બેઇઝની જોડ નીચેનામાંથી કોના દ્વારા એકબીજા સાથે જકડાયેલ હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo