$H_2O_2$ (હાઈડ્રોજન પેરોક્સાઈડ),શુદ્ધ અવસ્થામાં,કેવું હોય છે?

  • A
    અસમતલીય (non-planar) અને લગભગ રંગહીન
  • B
    રેખીય (linear) અને લગભગ રંગહીન
  • C
    સમતલીય (planar) અને વાદળી રંગનું
  • D
    રેખીય (linear) અને વાદળી રંગનું

Explore More

Similar Questions

$BaO_2$ ની મંદ $H_2SO_4$ સાથેની પ્રક્રિયામાં મળતી નીપજોમાં સૌથી વધુ વિદ્યુતઋણ તત્વની ઓક્સિડેશન અવસ્થાઓ કઈ હશે?

$25$ વોલ્યુમ હાઇડ્રોજન પેરોક્સાઇડનો અર્થ શું થાય?

$H_2O_2$ ના $11.2$ વોલ્યુમ દ્રાવણની સાંદ્રતા કેટલી છે? [આપેલ છે કે $H$ નું મોલર દળ = $1 \ g \ mol^{-1}$ અને $O$ નું મોલર દળ = $16 \ g \ mol^{-1}$]

જ્યારે આલ્કલાઇન ફોર્માલ્ડિહાઇડ દ્રાવણને $H_2 O_2$ સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે કયો વાયુ મુક્ત થાય છે?

હાઇડ્રોજન પેરોક્સાઇડ $(H_2O_2)$ ની સંરચના વર્ણવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo