નિર્બળ એસિડ અને નિર્બળ બેઇઝના ક્ષાર માટે જળવિભાજન અચળાંક $(K_h)$ નીચેનામાંથી કયો છે?

  • A
    $K_h = \frac{K_w}{K_a}$
  • B
    $K_h = \frac{K_w}{K_b}$
  • C
    $K_h = \frac{K_w}{K_a \times K_b}$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

જો $25\,^oC$ તાપમાને $CN^-$ માટે $pK_b = 4.7$ હોય,તો $0.5\,M \,NaCN$ દ્રાવણની $pH$ કેટલી થશે?

$N/100$ $KCN$ દ્રાવણના જલવિભાજનનો અંશ = ....... (આપેલ $K_a = 1.4 \times 10^{-9}$)

$CuSO_4$ નું જલીય દ્રાવણ કેવું હોય છે?

વાતાવરણના સંપર્કમાં રહેલા સોડિયમ ક્લોરાઈડના દ્રાવણનો $pH$ આશરે કેટલો હોય છે?

નિર્બળ એસિડ $HA$ માટે $pK_a = 4.80$ છે. નિર્બળ બેઇઝ $BOH$ માટે $pK_b = 4.78$ છે. તો ક્ષાર $BA$ ના જલીય દ્રાવણની $pH$ કેટલી થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo