એસ્ટરના જળવિભાજનથી કાર્બોક્સિલિક એસિડ મળે છે,જેનું કોલ્બે વિદ્યુતવિભાજન કરવાથી ઈથેન મળે છે. તો તે એસ્ટર કયો છે?

  • A
    ઈથાઈલ મિથેનોએટ
  • B
    મિથાઈલ ઈથેનોએટ
  • C
    પ્રોપાઈલ એમાઈન
  • D
    ઈથાઈલ એમાઈન

Explore More

Similar Questions

ખોટું નામ ધરાવતી પ્રક્રિયા પસંદ કરો.

ઇથેનોલની એસિટિક એનહાઇડ્રાઇડ સાથેની પ્રક્રિયાથી શું મળે છે?

નીચેની પ્રક્રિયાઓમાંથી મુખ્ય નીપજો $Q$ અને $R$ અનુક્રમે કઈ છે?

આપેલ પ્રક્રિયામાં $[X]$ શું હશે:

$o$-ઝાયલીન મુખ્ય નીપજ તરીકે મળે તેવી પ્રક્રિયા શ્રેણી (શ્રેણીઓ) કઈ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo