સ્નાયુઓની હાઇપરટ્રોફી (Hypertrophy) એટલે શું?

  • A
    વધારે પડતા કામને કારણે સ્નાયુઓ પાતળા અને નબળા બને છે
  • B
    વધારે પડતા કામને કારણે સ્નાયુઓ જાડા અને મજબૂત બને છે
  • C
    કામ ન કરવાને કારણે સ્નાયુઓ પાતળા અને નબળા બને છે
  • D
    કામ ન કરવાને કારણે સ્નાયુઓ જાડા અને મજબૂત બને છે

Explore More

Similar Questions

સ્નાયુઓના સંકોચન માટે "સ્લાઇડિંગ ફિલામેન્ટ થિયરી" (સરકતા તંતુઓનો સિદ્ધાંત) કોણે આપી હતી?

$I.$ સાર્કોપ્લાઝમિક રેટિક્યુલમ પુષ્કળ પ્રમાણમાં હોય છે
$II.$ માયોગ્લોબિનનું પ્રમાણ વધુ હોય છે
$III.$ સાર્કોપ્લાઝમિક રેટિક્યુલમ મધ્યમ હોય છે
$IV.$ એરોબિક સ્નાયુઓ
$V.$ ઉર્જા માટે અજારક શ્વસન પર આધાર રાખે છે
$VI.$ માયોગ્લોબિનનું પ્રમાણ ઓછું હોય છે
લાલ સ્નાયુઓ માટે સાચા વિધાનો ધરાવતો વિકલ્પ પસંદ કરો.

સ્નાયુનો $ATP$ase ક્યાં આવેલો હોય છે?

સંકોચાયેલા કંકાલ સ્નાયુ તંતુમાં,

નીચેના જોડકા જોડો:
કોલમ-$I$કોલમ-$II$
$P$. કંકાલ સ્નાયુ$I$. દ્વિશીર (બાયસેપ્સ)
$Q$. અરેખિત સ્નાયુ$II$. કનીનિકા (આઈરિસ)
$R$. હદ સ્નાયુ$III$. હૃદય

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo