આપેલ માનવ શુક્રકોષની આકૃતિમાં $A, B$ અને $C$ ને ઓળખો.

  • A
    $A-$કોષરસસ્તર,$B-$એક્રોઝોમ,$C-$કણાભસૂત્ર
  • B
    $A-$એક્રોઝોમ,$B-$કોષરસસ્તર,$C-$કણાભસૂત્ર
  • C
    $A-$કણાભસૂત્ર,$B-$એક્રોઝોમ,$C-$કોષરસસ્તર
  • D
    $A-$કણાભસૂત્ર,$B-$કોષરસસ્તર,$C-$એક્રોઝોમ

Explore More

Similar Questions

$.....P.....$ અર્ધીકરણને અંતે શુક્રકોષોનું નિર્માણ કરે છે. $.....Q.....$ જનનકોષોને પોષણ પૂરું પાડે છે.
$P$ અને $Q$ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
$\quad\quad\quad\quad P \quad\quad\quad Q$

નીચેનામાંથી કયું દ્વિકીય $(2n)$ છે?

નીચેના કોષોની પ્લોઈડી ઓળખો: અંડકોષ,દ્વિતીય પૂર્વ અંડકોષ,પ્રથમ ધ્રુવકાય,દ્વિતીય ધ્રુવકાય,પ્રાથમિક પૂર્વ અંડકોષ,આદિપૂર્વ અંડકોષ.

એક પ્રાથમિક પૂર્વશુક્રકોષમાંથી કેટલાં શુક્રકોષો ઉત્પન્ન થાય છે?

$A$ - શુક્રકોષો (Spermatids) દ્વિતીયક પૂર્વ શુક્રકોષો (secondary spermatocytes) માંથી બને છે.
$R$ - શુક્રકોષોનું શુક્રકાયાંતરણ (spermiogenesis) નામની પ્રક્રિયા દ્વારા શુક્રકોષો (spermatozoa) માં રૂપાંતર થાય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo