નીચેની પ્રક્રિયાઓમાં $A, B$ અને $C$ ને ઓળખો:
Isopropyl chloride $\xrightarrow{NaOH} A$ $\xrightarrow{Cu/573 \ K} B$ $\xrightarrow{NaOI} C + \text{Iodoform}$

  • A
    $CH_3-CH_2-CH_2-OH, CH_3-CH_2-CHO, CH_3-CH_2-COONa$
  • B
    $CH_3-CH_2-OH, CH_3-CHO, HCOONa$
  • C
    $CH_3-CH(OH)-CH_3, CH_3-CO-CH_3, CH_3-COONa$
  • D
    $CH_3-CH(OH)-CH_3, CH_3-CH_2-CHO, CH_3-COONa$

Explore More

Similar Questions

$CH_3CHO$ $\xrightarrow[5\,^{\circ}C]{10\%\,NaOH}$ $\xrightarrow[\Delta]{}$ $\xrightarrow[Ni]{H_2} (A)$; પ્રક્રિયાની નીપજ $(A)$ શું છે?

Difficult
View Solution

જ્યારે એસીટાલ્ડિહાઈડને ફેહલિંગ દ્રાવણ સાથે ગરમ કરવામાં આવે છે,ત્યારે લાલ અવક્ષેપ બને છે. નીચેનામાંથી તે કયું છે?

ઉપરની પ્રક્રિયાની મુખ્ય નીપજ $A$ છે.

એરોમેટિક આલ્ડિહાઈડ સાંદ્ર સોડિયમ અથવા પોટેશિયમ હાઈડ્રોક્સાઈડની હાજરીમાં અસમાનતા (disproportionation) અનુભવીને અનુરૂપ આલ્કોહોલ અને એસિડ ક્ષાર આપે છે. આ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે?

કાર્બોનિલ સંયોજન જે આલ્ડોલ સંઘનન પ્રક્રિયા આપતું નથી તે કયું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo