નીચેની પ્રક્રિયાઓમાં અનુક્રમે $A$ અને $B$ ઓળખો:
$4 Au_{(s)} + 8 CN^{-}_{(aq)} + 2 H_2O_{(aq)} + O_{2(g)} \longrightarrow 4 A_{(aq)} + 4 OH^{-}_{(aq)}$
$2 A_{(aq)} + Zn_{(s)} \longrightarrow B_{(aq)} + 2 Au_{(s)}$

  • A
    $[Au(CN)_2]^{-} ; [Zn(CN)_4]^{2-}$
  • B
    $Au(CN)_4 ; [Zn(CN)_4]^{2-}$
  • C
    $HCN ; [Au(CN)_4]^{2-}$
  • D
    $AuCN ; [HCN]$

Explore More

Similar Questions

નીચે આપેલ આકૃતિમાં છેદનબિંદુ અને ઢાળમાં અચાનક થતો વધારો અનુક્રમે શું સૂચવે છે?

એલ્યુમિનો-થર્મિટ પ્રક્રિયામાં,એલ્યુમિનિયમનો ઉપયોગ શેના તરીકે થાય છે?

ધાતુના ઓક્સાઇડનું પ્રવાહી અવસ્થામાં રિડક્શન ઘન અવસ્થા કરતા સરળ છે કારણ કે

નીચે બે વિધાનો આપેલા છે: એકને વિધાન $A$ તરીકે અને બીજાને કારણ $R$ તરીકે લેબલ કરવામાં આવ્યું છે.
વિધાન $A:$ એલિન્ગમ આકૃતિમાં,કાર્બનનું કાર્બન મોનોક્સાઇડમાં ઓક્સિડેશન તાપમાનના સંદર્ભમાં ઋણ ઢાળ દર્શાવે છે.
કારણ $R:$ $CO$ ઊંચા તાપમાને વિઘટિત થવાનું વલણ ધરાવે છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

વિદ્યુતવિભાજન દ્વારા ઍલ્યુમિનિયમના નિષ્કર્ષણ માટે નીચેના પૈકી કયું સંયોજન ઉપયોગમાં લેવાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo