આકૃતિમાં દર્શાવેલ ઇલેક્ટ્રોસ્ટેટિક પ્રેસિપિટેટર (Electrostatic Precipitator) માંથી $X$ અને $Y$ ને ઓળખો:
$X-Y$

  • A
    અશુદ્ધ હવા - ડિસ્ચાર્જ કોરોના
  • B
    ધૂળના રજકણો - ઋણ ભારિત તાર
  • C
    શુદ્ધ હવા - કલેક્શન પ્લેટ ગ્રાઉન્ડેડ
  • D
    ઋણ ભારિત તાર - અશુદ્ધ હવા

Explore More

Similar Questions

વિધાન : ઓર્ગેનોક્લોરિન જંતુનાશકો એ કાર્બનિક સંયોજનો છે જેનું ક્લોરિનેશન થયેલું હોય છે.
કારણ : ફેનિટ્રોથિઓન એ ઓર્ગેનોક્લોરિન જંતુનાશકો પૈકીનું એક છે.

ધોંધાટ પ્રદૂષણ અટકાવવા માટે કયાં પગલાંઓ લઈ શકાય?
$I-$ ઉદ્યોગોમાં ધ્વનિશોષક સામગ્રી કે મફલર્સનો ઉપયોગ કરવો.
$II-$ દવાખાના અને શાળાઓની આસપાસ હોર્ન-મુક્ત વિસ્તારો બનાવવા.
$III-$ ફટાકડા અને લાઉડસ્પીકર્સ માટે પરવાનગીમય ધ્વનિસ્તર નક્કી કરવું.
$IV-$ અમુક સમય બાદ લાઉડસ્પીકર્સ વગાડવા પર પ્રતિબંધ મૂકવો.

Agent Orange શું છે?

માનવ આંખમાં,............. $UV-B$ વિકિરણનું શોષણ કરે છે.

$CO$ (કાર્બન મોનોક્સાઈડ) નુકસાનકારક છે,કારણ કે........

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo