આકૃતિમાંથી $A$ અને $B$ ને ઓળખો અને $C$ તરીકે દર્શાવેલ ભાગનું કાર્ય શું છે?

  • A
    $A-$ શ્વાન કોષ,$B-$ રેનવિયરની ગાંઠ,$C-$ શિખાતંતુઓ,જે આવેગોને કોષકાય તરફ વહન કરે છે.
  • B
    $A-$ કોષકેન્દ્ર,$B-$ શ્વાન કોષ,$C-$ શિખાતંતુઓ,જે આવેગોને કોષકાય તરફ વહન કરે છે.
  • C
    $A-$ શ્વાન કોષ,$B-$ અક્ષતંતુ,$C-$ શિખાતંતુઓ,જે આવેગોને કોષકાયથી દૂર વહન કરે છે.
  • D
    $A-$ રેનવિયરની ગાંઠ,$B-$ શ્વાન કોષ,$C-$ અક્ષતંતુ,જે આવેગોને કોષકાયથી દૂર વહન કરે છે.

Explore More

Similar Questions

માયલિન શીથ (Myelin sheath) એ શેનું આવરણ છે?

નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

મજ્જિત (Medullated) ચેતાતંતુઓ અને અમજ્જિત (Non-medullated) ચેતાતંતુઓ વચ્ચેનો તફાવત આપો.

ચેતાકોષોને ઉત્તેજિત કોષો શા માટે કહેવામાં આવે છે? ચેતાકોષની પટલની વિશેષતાઓ જણાવો.

કોષરસ જેમાં લાક્ષણિક કોષીય અંગિકાઓ અને $Nissl's$ કણિકાઓ હાજર હોય છે,તે શેમાં જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo