નીચેનામાંથી વાયુઓની એવી જોડી ઓળખો જે હેન્રીના નિયમનું પાલન કરતી નથી.

  • A
    $NH_3$ અને $CO_2$
  • B
    $CO_2$ અને $O_2$
  • C
    $NH_3$ અને $N_2$
  • D
    $N_2$ અને $CH_4$

Explore More

Similar Questions

સમાન તાપમાન અને દબાણે નીચેનામાંથી કયો વાયુ પાણીમાં સૌથી ઓછો દ્રાવ્ય છે?

ચોક્કસ જથ્થાના પ્રવાહી દ્રાવકમાં ઓગળી શકતા ઘન દ્રાવ્યનો મહત્તમ જથ્થો $ . . . . . . $ પર આધાર રાખતો નથી.
$(i)$ તાપમાન $(ii)$ દ્રાવ્યનો સ્વભાવ $(iii)$ દબાણ $(iv)$ દ્રાવકનો સ્વભાવ

નીચે આપેલા ક્ષારોમાંથી તે ક્ષાર ઓળખો કે જેની પાણીમાં દ્રાવ્યતા તાપમાન વધવાથી ઘટે છે.

$25^{\circ} C$ તાપમાને પાણીમાં $Ar$,$CO_{2}$,$CH_{4}$ અને $O_{2}$ માટે હેન્રીના નિયમના અચળાંકના મૂલ્યો અનુક્રમે $40.30$,$1.67$,$0.41$ અને $34.86 \ kbar$ છે. સમાન તાપમાન અને દબાણે તેમની પાણીમાં દ્રાવ્યતાનો ક્રમ જણાવો.

નીચેનામાંથી ધ્રુવીય દ્રાવ્યની ધ્રુવીય દ્રાવકમાં દ્રાવ્યતા માટેનું કારણ ઓળખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo