સાચું વાક્ય ઓળખો.

  • A
    અલિંગી પ્રજનન દ્વારા ઉત્પન્ન થતી સંતતિ આનુવંશિક રીતે સમાન હોય છે પરંતુ બાહ્યાકાર રીતે નહીં.
  • B
    આદુમાં ભૂસ્તારિકા (offset) દ્વારા અલિંગી પ્રજનન જોવા મળે છે.
  • C
    અગેવ (Agave) માં, પ્રકાંડ (rhizome) અલિંગી પ્રજનનમાં ભાગ લે છે.
  • D
    જળકુંભી (Water hyacinth) ભૂસ્તારિકા (offset) દ્વારા પ્રજનન કરે છે.

Explore More

Similar Questions

$P$ પ્રકારની વનસ્પતિઓમાં વાનસ્પતિક,પ્રાજનનિક અને જીર્ણ અવસ્થાઓ સ્પષ્ટપણે જોવા મળે છે,જ્યારે $Q$ પ્રકારની વનસ્પતિઓમાં આ અવસ્થાઓને સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત કરવી મુશ્કેલ છે.
$\quad\quad\quad\quad P \quad\quad\quad\quad Q$
$(A)$ એકવર્ષાયુ $\quad$ દ્વિવર્ષાયુ,બહુવર્ષાયુ
$(B)$ એકવર્ષાયુ,દ્વિવર્ષાયુ $\quad$ બહુવર્ષાયુ
$(C)$ બહુવર્ષાયુ $\quad$ એકવર્ષાયુ,દ્વિવર્ષાયુ
$(D)$ દ્વિવર્ષાયુ,બહુવર્ષાયુ $\quad$ એકવર્ષાયુ

મિયોસાઇટ્સ (Meiocytes) એટલે શું?

બહુકોષીય સજીવોમાં કોષ વિભાજન શા માટે પ્રજનનનો એક પ્રકાર હોઈ શકે નહીં,તેના કારણો આપો.

કયા કિસ્સામાં મોટી સંખ્યામાં સંતતિ ઉત્પન્ન થાય છે?

નીચેના કોલમ જોડો:
કોલમ $I$કોલમ $II$
$(1)$ અળસિયું$(a)$ નર ગેરહાજર હોય છે
$(2)$ વંદો$(b)$ ઉભયલિંગી
$(3)$ મધમાખી$(c)$ એકલિંગી
$(4)$ રોટિફર્સ$(d)$ અસંયોગીજનન

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo