નીચેના વિકલ્પોમાંથી કીટકો દ્વારા પરાગનયન પામતી વનસ્પતિ ઓળખો.

  • A
    મકાઈ
  • B
    ઝોસ્ટેરા
  • C
    હાઈડ્રીલા
  • D
    જળકુંભી

Explore More

Similar Questions

સ્વફલન (સ્વપરાગનયન) માટે શું જરૂરી છે?

પરિપક્વ પરાગાસન કયા પ્રકારના પુષ્પોમાં ખરબચડું અથવા ચીકણું હોય છે?

નીચેનામાંથી કયા પ્રજાતિઓના સમૂહના છોડ એક જ એજન્સી દ્વારા પરાગિત થાય છે?

એક જ વનસ્પતિના એક પુષ્પના પરાગાશયમાંથી પરાગરજનું તે જ વનસ્પતિના બીજા પુષ્પના પરાગાસન પર સ્થાનાંતર થવાની ઘટનાને .... કહે છે.

જે પુષ્પોના બીજાશયમાં એક જ અંડક હોય છે અને જે પુષ્પવિન્યાસમાં ગોઠવાયેલા હોય છે,તેમનું પરાગનયન સામાન્ય રીતે કોના દ્વારા થાય છે$-$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo