નીચેની પ્રક્રિયામાં નીપજ $A$ ને ઓળખો: $R-C \equiv N \xrightarrow[ii) H_{3}O^{+}]{i) DIBAl-H} A$

  • A
    $R-CONH_{2}$
  • B
    $R-COOH$
  • C
    $R-CHO$
  • D
    $R-CH_{2}NH_{2}$

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ પ્રક્રિયા મુખ્ય નીપજ તરીકે બેન્ઝોફિનોન આપશે?
$(A)$ બેન્ઝોઈલ ક્લોરાઈડ $+$ બેન્ઝીન $+ AlCl_3$ (નિર્જળ)
$(B)$ બેન્ઝોઈલ ક્લોરાઈડ $+$ ફિનાઈલ મેગ્નેશિયમ બ્રોમાઈડ (વધારે)
$(C)$ બેન્ઝોઈલ ક્લોરાઈડ $+$ ડાયફિનાઈલ કેડમિયમ

એરીન (arene) ના ગેટરમેન-કોચ ફોર્મિલેશન (Gatterman-Koch formylation) માટે વપરાતો પ્રક્રિયક કયો છે?

બ્રોમોબેન્ઝીન સાથે $Mg$ ની શુષ્ક ઈથરમાં પ્રક્રિયા કર્યા બાદ બેન્ઝોનાઈટ્રાઈલ અને જળવિભાજન સાથેની પ્રક્રિયામાં મળતી મુખ્ય નીપજ કઈ છે?

Etard પ્રક્રિયા $(I)$ અને Stephen પ્રક્રિયા $(II)$ માં વપરાતા પ્રક્રિયકો કયા છે?

નીચેની પ્રક્રિયાઓમાં $X$ અને $Y$ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo