નીચેના રૂપાંતરણમાં વપરાતા પ્રક્રિયક $(A)$ ને ઓળખો.
ક્લોરોબેન્ઝીન $+ A \xrightarrow[anhydrous]{AlCl_3} 2-\text{ક્લોરોએસીટોફિનોન} + 4-\text{ક્લોરોએસીટોફિનોન}$

  • A
    ઇથાઇલ એસીટેટ
  • B
    એસીટોફિનોન
  • C
    એસીટીક એસિડ
  • D
    એસીટાઇલ ક્લોરાઇડ

Explore More

Similar Questions

આપેલ પ્રક્રિયાની નીપજ $(A)$ શું છે?

નીચેની વુર્ટઝ-ફિટિંગ પ્રક્રિયામાં નીપજ $X$ શું છે?

$1$-$Chloro$-$4$-$nitrobenzene$,$1$-$Chloro$-$2,4$-$dinitrobenzene$ અને $1$-$Chloro$-$2,4,6$-$trinitrobenzene$ ને અનુક્રમે પ્રક્રિયકો $X$,$Y$,$Z$ દ્વારા ફિનોલ્સમાં રૂપાંતરિત કરવામાં આવે છે. $X$,$Y$,$Z$ શું છે?

ક્લોરોબેન્ઝીનને સાંદ્ર $H_2SO_4$ ની હાજરીમાં સાંદ્ર $HNO_3$ સાથે ગરમ કરતા શું મળે છે?

હેલોએરીન અને હેલોઆલ્કેનમાં $C-Cl$ બંધ લંબાઈ ($pm$ માં) અનુક્રમે કેટલી હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo