મૂળ ગંડિકાના વિકાસની આપેલી આકૃતિમાં $A$ થી $D$ ને યોગ્ય રીતે ઓળખો અને તે મુજબ સાચો વિકલ્પ પસંદ કરો.

  • A
    $A-$ રાઈઝોબિયલ બેક્ટેરિયા,$B-$ બાહ્યક કોષ,$C-$ બાહ્ય બાહ્યક,$D-$ ચેપતંતુ
  • B
    $A-$ રાઈઝોબિયલ બેક્ટેરિયા,$B-$ બાહ્યક કોષ,$C-$ અંતઃ બાહ્યક,$D-$ ચેપતંતુ
  • C
    $A-$ રાઈઝોબિયલ બેક્ટેરિયા,$B-$ અંતઃસ્તર કોષ,$C-$ અંતઃ અંતઃસ્તર,$D-$ ચેપતંતુ
  • D
    $A-$ નાઈટ્રોસોમોનાસ બેક્ટેરિયા,$B-$ બાહ્યક કોષ,$C-$ અંતઃ બાહ્યક,$D-$ ચેપતંતુ

Explore More

Similar Questions

આપેલા વિધાનોમાંથી સાચા વિધાનો પસંદ કરો:
$(a)$ નાઈટ્રોજીનેઝ એક હેટરોડાઈમેરિક પ્રોટીન છે.
$(b)$ મૂળના રોમ નાઈટ્રોજીનેઝ અને વનસ્પતિના 'નોડ ફેક્ટર્સ' ની ક્રિયા દ્વારા વળે છે.
$(c)$ સહજીવી $N_2$ સ્થાપન દરમિયાન,$ATP$ કઠોળ વર્ગની વનસ્પતિ દ્વારા પૂરા પાડવામાં આવે છે.

લેગ્યુમિનોસી $(Fabaceae)$ કુળની વનસ્પતિઓમાં મૂળગંડિકાના નિર્માણ માટે મૂળની કઈ પેશી જવાબદાર છે?

$Alnus$ ના મૂળની ગાંઠોમાં નાઈટ્રોજનનું સ્થાપન કોના દ્વારા થાય છે?

વૈજ્ઞાનિક કારણો આપો:
$(1)$ કઠોળ વર્ગની વનસ્પતિઓ પ્રોટીનથી ભરપૂર હોય છે.

જો બધા $Nitrogenase$ (નાઈટ્રોજીનેઝ) ઉત્સેચકો વિકિરણ દ્વારા નિષ્ક્રિય કરવામાં આવે,તો નીચેનામાંથી કઈ પ્રક્રિયા થશે નહીં?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo