નીચેનામાંથી આલ્કાડાયિન અણુ ઓળખો.

  • A
    આઈસોપ્રીન
  • B
    $ \beta $-ફેલેન્ડ્રીન
  • C
    બ્યુટ-$2$-ઈન
  • D
    પેન્ટ-$1$-ઈન

Explore More

Similar Questions

પ્રક્રિયક $A$ શું હોઈ શકે?

$CH_3-CH=C(CH_3)_2 + HCl \to$ પ્રક્રિયામાં નીપજ કઈ હશે?

પ્રક્રિયા નીચે મુજબ આપવામાં આવી છે:
$(CH_3)_2C=C(CH_3)_2 + (CH_3)_3N^{+}-O^{-} + H_2O \xrightarrow{OsO_4 (10^{-4} \text{ mole})} A + (CH_3)_3N$
નીપજ $(A)$ શું છે?

નીચેની પ્રક્રિયા શ્રેણીની મુખ્ય નીપજ કઈ છે?

પ્રોપિન $(CH_3-CH=CH_2)$ ની $HI$ સાથેની પ્રક્રિયાથી $n$-પ્રોપાઇલ આયોડાઇડને બદલે આઇસોપ્રોપાઇલ આયોડાઇડ મળે છે,કારણ કે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo