ઝિંકની અશુદ્ધિ ધરાવતા કૉપરના નમૂનાના વિદ્યુતવિભાજન દ્વારા શુદ્ધિકરણ માટે યોગ્ય વિદ્યુતધ્રુવો ઓળખો.

  • A
    કૅથોડ - શુદ્ધ $Zn$,એનોડ - શુદ્ધ $Cu$
  • B
    કૅથોડ - અશુદ્ધ $Cu$ નમૂનો,એનોડ - શુદ્ધ $Cu$
  • C
    કૅથોડ - અશુદ્ધ $Zn$,એનોડ - અશુદ્ધ $Cu$ નમૂનો
  • D
    કૅથોડ - શુદ્ધ $Cu$,એનોડ - અશુદ્ધ $Cu$ નમૂનો

Explore More

Similar Questions

એલ્યુમિનિયમના વિદ્યુત રિફાઇનિંગ (શુદ્ધિકરણ) માટેની પદ્ધતિને શું કહે છે?

કઈ ધાતુનું શુદ્ધિકરણ કાર્બન મોનોક્સાઈડ દ્વારા કરવામાં આવે છે?

ઇલેક્ટ્રિક રિફાઇનિંગ (વિદ્યુત શુદ્ધિકરણ) નો ઉપયોગ કોના શુદ્ધિકરણ માટે થાય છે?

ઝોન રિફાઇનિંગ એ મુખ્યત્વે નીચેનામાંથી કઈ પ્રક્રિયા માટે વપરાતી તકનીક છે?

ધાતુશાસ્ત્રને લગતા નીચેનામાંથી કયા વિધાનો સાચા છે?
$A$. કોપરના વિદ્યુતવિભાજ્ય શુદ્ધિકરણમાં,શુદ્ધ $Cu$ નો ઉપયોગ એનોડ તરીકે થાય છે.
$B$. ઝોન રિફાઇનિંગ એ સિદ્ધાંત પર આધારિત છે કે અશુદ્ધિઓ ધાતુની ઘન અવસ્થા કરતા પીગળેલી અવસ્થામાં વધુ દ્રાવ્ય હોય છે.
$C$. $TiI_4$ ને ગરમ કરવાથી શુદ્ધ $Ti$ મળે છે.
$D$. ખૂબ જ શુદ્ધ $Zr$ ગેલ્વેનાઇઝેશન દ્વારા મેળવી શકાય છે.
$E$. કોપરના સ્મેલ્ટિંગમાં,$CuSO_4$ માં રૂપાંતર કરવા માટે ગરમ હવાનો ઉપયોગ થાય છે.
સાચો જવાબ છે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo