સાહજિક પ્રતિકારકતા (innate immunity) ના એવા અવરોધને ઓળખો જેમાં વાયરસથી સંક્રમિત કોષો ઇન્ટરફેરોન (interferons) નામના પ્રોટીનનો સ્ત્રાવ કરે છે.

  • A
    સાયટોકાઇન અવરોધ
  • B
    શારીરિક (Physiological) અવરોધ
  • C
    કોષીય અવરોધ
  • D
    ભૌતિક અવરોધ

Explore More

Similar Questions

જન્મજાત પ્રતિકારકતામાં નીચેનામાંથી શું જોવા મળે છે?

વિધાન $(A)$: માનવ શરીર દરરોજ મોટી સંખ્યામાં રોગકારક સજીવોના સંપર્કમાં આવે છે,છતાં થોડાક જ રોગોનો ભોગ બને છે. કારણ $(R)$: માનવ શરીરમાં પ્રતિકારતંત્ર (Immune system) આવેલું છે. વિધાન $(A)$ અને કારણ $(R)$ માટે કયો વિકલ્પ સાચો છે?

માનવ શરીરમાં શ્લેષ્મ સાથે સંકળાયેલી લસિકા પેશી $(MALT)$ કેટલા ટકા પ્રમાણ ધરાવે છે ($\%$ માં)?

$PMNL$ એટલે શું?

નીચેનામાંથી શું એન્ટિબોડીની રચનામાં હાજર હોતું નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo