ફલન દરમિયાન અંડકોષની આપેલી આકૃતિના સંદર્ભમાં સાચો વિકલ્પ ઓળખો.

  • A
    $B \longrightarrow$ દ્વિતીય પૂર્વ અંડકોષ; એસ્ટ્રોજનનું સ્તર ઊંચું
  • B
    $D \longrightarrow$ પરિપિટલાઇન અવકાશ; બહુશુક્રાણુપ્રવેશ (Polyspermy) અટકાવે છે
  • C
    $A \longrightarrow$ ઝોના પેલ્યુસિડા; $ZP-3$ રિસેપ્ટર
  • D
    $C \longrightarrow$ કોરોના રેડિએટા; અંડાશય દ્વારા નિર્મિત

Explore More

Similar Questions

ફલનની ઘટના સૌપ્રથમ કોના દ્વારા જોવામાં આવી હતી?

મનુષ્યમાં,સામાન્ય રીતે નીચેનામાંથી કયા ભાગમાં શુક્રકોષ અંડકોષનું ફલન કરે છે?

ફલન એટલે શું?

વિધાન-$I$: ટ્રોફોબ્લાસ્ટ સ્તર એન્ડોમેટ્રિયમ સાથે જોડાય છે અને અંદરના કોષોનો સમૂહ ભ્રૂણ તરીકે વિભેદિત થાય છે.
વિધાન-$II$: મોરુલા ગર્ભાશયના એન્ડોમેટ્રિયમમાં સ્થાપિત થાય છે.

રોપણ (Implantation) એ કઈ પ્રક્રિયા છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo