નીચેનામાંથી સાચું વિધાન/વિધાનો ઓળખો.

  • A
    $V_2O_5$ એ બેઝ તેમજ એસિડ સાથે પ્રક્રિયા કરે છે.
  • B
    મિશ મેટલમાં,$Ce$ ની સાથે $S, C, Ca$ અને $Al$ અલ્પ માત્રામાં હાજર હોય છે.
  • C
    $2Cu^{+} \xrightarrow{aq.} Cu^{2+} + Cu$
  • D
    ઉપરના તમામ સાચા છે.

Explore More

Similar Questions

કોલમ-$I$ માં આપેલા તત્વોને કોલમ-$II$ સાથે જોડો.
કોલમ - $I$ કોલમ - $II$
$(a)$ કોપર $(i)$ અધાતુ
$(b)$ ફ્લોરિન $(ii)$ સંક્રાંતિ ધાતુ
$(c)$ સિલિકોન $(iii)$ લેન્થેનોઇડ
$(d)$ સીરિયમ $(iv)$ અર્ધધાતુ

સાચી જોડ ઓળખો:

સંક્રાંતિ ધાતુઓમાં આયનો બનાવવાની વૃત્તિ ઓછી હોય છે,તેનું કારણ શું છે?

નીચેનામાંથી કયો ક્રમ સાચો છે?

નીચેનાને જોડો:
List-$I$List-$II$
$A$. $VOCl_2$ માં $V$ નો ઓક્સિડેશન આંક$I$. $0$
$B$. $MnO_4^{2-}$ આયનમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા$II$. $1$
$C$. $[NiCl_4]^{2-}$ આયનમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા$III$. $5$
$D$. આ ઓક્સિડેશન આંક બધા લેન્થેનાઇડ આયનો દ્વારા દર્શાવવામાં આવે છે$IV$. $3$
$V$. $4$
$VI$. $2$

સાચો જવાબ છે:

$KMnO_4$ અને એસિડિક માધ્યમમાં ઓક્ઝેલિક એસિડ સામે $KMnO_4$ ના ટાઇટ્રેશન દરમિયાન બનતી મેંગેનીઝ નીપજના 'સ્પિન-ઓન્લી' ચુંબકીય મોમેન્ટના મૂલ્યો વચ્ચેનો તફાવત .................... $BM$ છે. (નજીકનો પૂર્ણાંક)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo