નીચેનામાંથી સાચું વિધાન ઓળખો.

  • A
    $O_3$ અને $SO_2$ અણુઓ અલગ આકાર ધરાવે છે.
  • B
    પાયરોસલ્ફ્યુરિક એસિડનું આણ્વીય સૂત્ર $H_2S_2O_8$ છે.
  • C
    ભેજની હાજરીમાં,$SO_2$ ઓક્સિડેશનકર્તા તરીકે વર્તે છે.
  • D
    સંપર્ક વિધિ (contact process) માં $V_2O_5$ ઉદ્દીપક તરીકે કાર્ય કરે છે.

Explore More

Similar Questions

જ્યારે $SO_3$ ને સાંદ્ર $H_2SO_4$ દ્વારા શોષવામાં આવે ત્યારે નીચેનામાંથી શું બને છે?

જ્યારે સલ્ફરને $Na_2SO_3$ ના દ્રાવણ સાથે ઉકાળવામાં આવે છે,ત્યારે બનતું સંયોજન કયું છે?

$V_2O_5$ નો ઉપયોગ ઉદ્દીપક તરીકે શેમાં થાય છે?

પૃથ્વીના પોપડામાં સૌથી વધુ પ્રમાણમાં મળી આવતું તત્વ કયું છે?

જ્યારે $H_2SO_4$ એ $PCl_5$ સાથે પ્રક્રિયા કરે છે,ત્યારે મળતી નીપજ/નીપજો કઈ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo