સાચું વિધાન ઓળખો:
બે કોષો વચ્ચે પાણીનું વહન . . . . . . .

  • A
    ઓછા ઋણ જલક્ષમતાથી વધુ ઋણ જલક્ષમતા તરફ થાય છે.
  • B
    વધુ ઋણ જલક્ષમતાથી ઓછા ઋણ જલક્ષમતા તરફ થાય છે.
  • C
    જ્યારે દીવાલ દબાણ એ આશૂનતા દબાણ જેટલું હોય ત્યારે.
  • D
    જ્યારે $DPD$ શૂન્ય હોય ત્યારે.

Explore More

Similar Questions

મૂળમાં બાહ્યકના એક કોષમાંથી પાસેના કોષમાં પાણીની ગતિ ......... ના કારણે હોય છે.

જ્યારે પર્ણના કોષોની જળક્ષમતા $(\Psi_w)$ ઘટે છે, ત્યારે પર્ણની શિરાઓમાંથી પાણી નીચેનામાંથી શેમાં વહન પામે છે?

મૂળ દ્વારા પાણીના શોષણ દરમિયાન, કોષરસનું જલક્ષમતા (water potential) કોના કરતા ઓછું હોય છે?

મૂળમાં બાહ્યકના એક કોષમાંથી બીજા નજીકના કોષમાં પાણીનું વહન શેના કારણે થાય છે?

નીચેનામાંથી કોનું જલક્ષમતા (water potential) ન્યૂનતમ હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo