નીચેનામાંથી સાચા વિધાનો ઓળખો: $(i)$ $Ti(IV)$ એ $Ti(III)$ અને $Ti(II)$ કરતા વધુ સ્થિર છે $(ii)$ $3d-$શ્રેણીના તત્વોમાં ($Z=22$ થી $29$) માત્ર કોપર પાસે ધન રિડક્શન પોટેન્શિયલ $(M^{2+} / M)$ છે $(iii)$ $Sc$ અને $Zn$ બંને $+1$ ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે

  • A
    માત્ર $i, ii$
  • B
    માત્ર $i, iii$
  • C
    માત્ર $ii, iii$
  • D
    $i, ii, iii$

Explore More

Similar Questions

$Mn, Co, Cu$ ધાતુઓ ઉપયોગી મિશ્રધાતુઓ બનાવે છે કારણ કે:

નીચેનામાંથી કયા તત્વની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી $(IE_1)$ સૌથી વધુ છે તે ઓળખો.

$Ti^{2+}$,$V^{2+}$,$Co^{3+}$ અને $Cr^{2+}$ પૈકી કયો આયન જલીય દ્રાવણમાં પ્રબળ ઓક્સિડેશનકર્તા તરીકે વર્તે છે અને તેની સ્પિન-ઓન્લી ચુંબકીય ચાકમાત્રાનું મૂલ્ય .......... $BM$ (નજીકનો પૂર્ણાંક) છે?
(પરમાણુ ક્રમાંક: $Ti = 22, V = 23, Cr = 24, Co = 27$)

નીચેનામાંથી કયા તત્વો સંકીર્ણ આયનો બનાવી શકે છે?

નીચેનામાંથી કયો આયન સૌથી વધુ ચુંબકીય ચાકમાત્રા ધરાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo