નીચેનામાંથી સાચા વિધાનો ઓળખો:
$(i)$ $Ag$ અને $Au$ ના નિષ્કર્ષણમાં,ઝીંકનો રિડક્શનકર્તા તરીકે ઉપયોગ થાય છે.
$(ii)$ અશુદ્ધ ઝીંકને નિસ્યંદન પદ્ધતિ દ્વારા શુદ્ધ કરી શકાય છે.
$(iii)$ મેલેકાઈટ એ નિકલની કાચી ધાતુ છે.

  • A
    $(i), (ii), (iii)$
  • B
    માત્ર $(i), (iii)$
  • C
    માત્ર $(ii), (iii)$
  • D
    માત્ર $(i), (ii)$

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ જોડી ખોટી છે?

તાંબાના નિષ્કર્ષણ દરમિયાન નીચેનામાંથી કઈ પ્રક્રિયા થતી નથી?

$4FeCr_2O_4 + 8Na_2CO_3 + 7O_2 \rightarrow ?$ પ્રક્રિયાની નીપજો ઓળખો.

નીચેનામાંથી કઈ ધાતુના નિષ્કર્ષણમાં અશુદ્ધિઓ સ્લેગ (slag) તરીકે દૂર કરવામાં આવે છે?
$i.$ $Al$ $\quad$ $ii.$ $Fe$
$iii.$ $Cu$ $\quad$ $iv.$ $Zn$
સાચો વિકલ્પ છે

નીચેનામાંથી કઈ સ્પીસીઝ કોપરના નિષ્કર્ષણમાં ઈચ્છનીય પદાર્થ છે પરંતુ લોખંડના નિષ્કર્ષણમાં નથી?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo