નીચેનામાંથી યોગ્ય રીતે જોડાયેલ સેટ ઓળખો:

  • A
    $[NiCl_4]^{2-}$ - સમચતુષ્ફલકીય - અનુચુંબકીય
  • B
    $[Ni(CO)_4]$ - સમચતુષ્ફલકીય - અનુચુંબકીય
  • C
    $[Ni(CN)_4]^{2-}$ - સમતલીય ચોરસ - અનુચુંબકીય
  • D
    $[NiCl_4]^{2-}$ - સમચતુષ્ફલકીય - પ્રતિચુંબકીય

Explore More

Similar Questions

હેક્ઝાએમાઈન કોબાલ્ટ$(III)$ ક્લોરાઈડ સંકીર્ણના નિર્માણમાં કોબાલ્ટ આયનની કેટલી સંકર કક્ષકો ભાગ લે છે?

વિધાન $:$ સંકીર્ણ આયન $[Co(NH_3)_6]^{2+}$ નું સરળતાથી $[Co(NH_3)_6]^{3+}$ માં ઓક્સિડેશન થાય છે.
કારણ $:$ સંકીર્ણ આયન $[Co(NH_3)_6]^{2+}$ માં અયુગ્મિત ઇલેક્ટ્રોન $4p$ કક્ષકમાં હાજર હોય છે.

ક્યુપ્રામોનિયમ આયન $[Cu(NH_3)_4]^{2+}$ નો આકાર કેવો છે?

નીચેના પૈકી કયા સંકીર્ણ આયનમાં રહેલી મધ્યસ્થ ધાતુ પરમાણુની $d$-કક્ષકમાં ઇલેક્ટ્રોન હોતા નથી?

વિલ્કિન્સન ઉદ્દીપકમાં,મધ્યસ્થ ધાતુ આયનનું સંકરણ અને તેનો આકાર અનુક્રમે શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo