આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ આયનીકરણ એન્થાલ્પી ધરાવતું તત્વ ઓળખો.

  • A
    $Ti$
  • B
    $Sc$
  • C
    $Zn$
  • D
    $Ni$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા તત્વની પરમાણ્વીકરણ એન્થાલ્પી સૌથી વધુ છે તે ઓળખો.

$Cr^{2+}$ અને $Mn^{3+}$ વિશેનું(ના) સાચું(ચા) વિધાન(નો) કયું(કયા) છે?
[પરમાણુ ક્રમાંક $Cr = 24$ અને $Mn = 25$]
$(A)$ $Cr^{2+}$ રિડક્શનકર્તા છે
$(B)$ $Mn^{3+}$ ઓક્સિડેશનકર્તા છે
$(C)$ $Cr^{2+}$ અને $Mn^{3+}$ બંને $d^4$ ઇલેક્ટ્રોનિક રચના ધરાવે છે
$(D)$ જ્યારે $Cr^{2+}$ નો ઉપયોગ રિડક્શનકર્તા તરીકે થાય છે,ત્યારે ક્રોમિયમ આયન $d^3$ ઇલેક્ટ્રોનિક રચના પ્રાપ્ત કરે છે

ઝિંક (zinc) શા માટે પરિવર્તનીય ઓક્સિડેશન અવસ્થાઓ દર્શાવતું નથી?

$d$-વિભાગના તત્વોને શું કહેવામાં આવે છે?

કઈ ધાતુ આયનોની જોડી તેમની સંબંધિત ઓક્સિડેશન અવસ્થાઓમાં રંગહીન સંયોજનો બનાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo