નીચેનામાંથી આવશ્યક એમિનો એસિડ ઓળખો:
$A$) લ્યુસીન (Leucine)
$B$) ટાયરોસીન (Tyrosine)
$C$) સિસ્ટીન (Cysteine)
$D$) હિસ્ટિડીન (Histidine)

  • A
    માત્ર $A$ અને $B$
  • B
    માત્ર $B$ અને $C$
  • C
    માત્ર $B$ અને $D$
  • D
    માત્ર $A$ અને $D$

Explore More

Similar Questions

પ્રોટીનનું દ્વિતીયક બંધારણ શેના દ્વારા સ્થિર થાય છે?

જો એમિનો એસિડ માટે સાઇડ ચેઇન ગ્રુપ $-R$ એ $-CH_{2}OH$ હોય,તો નીચેનામાંથી એમિનો એસિડ ઓળખો:

એક ટેટ્રાપેપ્ટાઇડમાં એલનાઇન પર $-COOH$ સમૂહ છે. સંપૂર્ણ જળવિભાજન પર આ ગ્લાયસીન $(Gly)$,વેલાઇન $(Val)$,ફિનાઇલ એલનાઇન $(Phe)$ અને એલનાઇન $(Ala)$ ઉત્પન્ન કરે છે. આ ટેટ્રાપેપ્ટાઇડ માટે,$-NH_2$ સમૂહ કાઇરલ કેન્દ્ર સાથે જોડાયેલ હોય તેવી શક્ય ક્રમ (પ્રાથમિક બંધારણો) ની સંખ્યા કેટલી છે?

ઇન્સ્યુલિન એ ......... છે.

ગ્લાયસીન,એલેનાઈન અને ફિનાઈલ એલેનાઈન એમિનો એસિડને જોડીને કેટલા ટ્રાયપેપ્ટાઈડ્સ બનાવી શકાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo