આપેલ આકૃતિઓને ઓળખો અને સાચો વિકલ્પ પસંદ કરો.

  • A
    $A, D$ સંયુક્ત પર્ણ છે જ્યારે $B, C$ સાદા પર્ણ છે.
  • B
    $A, D$ સાદા પર્ણ છે જ્યારે $B, C$ સંયુક્ત પર્ણ છે.
  • C
    $A, B$ સાદા પર્ણ છે જ્યારે $C, D$ સંયુક્ત પર્ણ છે.
  • D
    $A, B$ સંયુક્ત પર્ણ છે જ્યારે $C, D$ સાદા પર્ણ છે.

Explore More

Similar Questions

$Ficus$ (રબર પ્લાન્ટ) માં,કુમળા પાંદડા લાલ રંગની રચનાઓ દ્વારા સુરક્ષિત હોય છે જેને બડ સ્કેલ્સ (કલિકા શલ્ક) કહેવામાં આવે છે. આ શું છે?

દ્રીદળી (leguminous) વનસ્પતિઓમાં જોવા મળતા ફૂલેલા પર્ણતલને શું કહે છે?

જ્યારે પાંદડાં અલગ-અલગ સમયે વ્યક્તિગત રીતે ખરી પડે છે,ત્યારે તેને શું કહેવામાં આવે છે?

નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો:
દ્વિદળી પર્ણ $\quad$ એકદળી પર્ણ

જાળીદાર શિરાવિન્યાસ એ દ્વિદળી વનસ્પતિઓનું લક્ષણ છે,પરંતુ કેટલીક એકદળી વનસ્પતિઓ પણ આ પ્રકારનો શિરાવિન્યાસ દર્શાવે છે,જેમ કે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo