નીચેનામાંથી હેટરોલેપ્ટિક સંકીર્ણ ઓળખો.

  • A
    $Na_3[Co(NO_2)_6]$
  • B
    $[Fe(H_2O)_5(NCS)]^{2+}$
  • C
    $[Cu(NH_3)_4]^{2+}$
  • D
    $[Co(C_2O_4)_3]^{3-}$

Explore More

Similar Questions

$[AlCl(H_2O)_5]^{2+}$ માં $Al$ ની ઓક્સિડેશન અવસ્થા અને સહસંયોજકતા અનુક્રમે કેટલી છે?

જલીય દ્રાવણો સાથે કરવામાં આવેલા નીચેના અવલોકનોના આધારે,નીચેના સંયોજનોમાં ધાતુઓની ગૌણ સંયોજકતા (secondary valences) નક્કી કરો:
સૂત્ર વધારે પડતા $AgNO_3$ સાથે સંયોજનના પ્રતિ મોલ દીઠ અવક્ષેપિત $AgCl$ ના મોલ
$(i) PdCl_2 \cdot 4NH_3$ $2$
$(ii) NiCl_2 \cdot 6H_2O$ $2$
$(iii) PtCl_4 \cdot 2HCl$ $0$
$(iv) CoCl_3 \cdot 4NH_3$ $1$
$(v) PtCl_2 \cdot 2NH_3$ $0$

નીચેનામાંથી કયો સંકીર્ણ $BaCl_2$ $(aq.)$ સાથે સફેદ અવક્ષેપ આપશે?

Difficult
View Solution

$EDTA$ માં હાજર $N$ પરમાણુઓની સંખ્યા કેટલી છે?

$K_4[Fe(CN)_6]$ માં રહેલા બંધો કયા છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo