નીચેનામાંથી ખોટું વિધાન ઓળખો:

  • A
    તાપમાનમાં વધારો થતાં પ્રવાહીની સ્નિગ્ધતા હંમેશા ઘટે છે.
  • B
    તાપમાનમાં વધારો થતાં પ્રવાહીનું પૃષ્ઠતાણ હંમેશા ઘટે છે.
  • C
    અશુદ્ધિની હાજરીમાં પ્રવાહીની સ્નિગ્ધતા હંમેશા વધે છે.
  • D
    અશુદ્ધિની હાજરીમાં પ્રવાહીનું પૃષ્ઠતાણ હંમેશા વધે છે.

Explore More

Similar Questions

એક ખાલી $LPG$ સિલિન્ડરનું વજન $14.8 \ kg$ છે. જ્યારે તે ભરેલું હોય ત્યારે તેનું વજન $29.0 \ kg$ થાય છે અને $3.47 \ atm$ નું દબાણ દર્શાવે છે. સામાન્ય તાપમાને ઉપયોગ દરમિયાન,સિલિન્ડરનું દળ ઘટીને $23.0 \ kg$ થાય છે. સિલિન્ડરની અંદરનું અંતિમ દબાણ $....... \ atm$ છે. (નજીકનો પૂર્ણાંક)
($LPG$ ને આદર્શ વાયુ ગણો)

$CH_4$ એ વાયુ $X$ કરતા બે ગણી ઝડપથી પ્રસરણ પામે છે. $32 \ g$ વાયુ $X$ માં રહેલા અણુઓની સંખ્યા કેટલી છે? ($N$ એ એવોગેડ્રો આંક છે)

$He$ અને $CH_4$ નું $x : 1$ મોલર મિશ્રણ $20 \ bar$ દબાણે પાત્રમાં ભરેલું છે. પાત્રમાં કાણું હોવાને કારણે,વાયુ મિશ્રણ બહાર નીકળે છે. જો શરૂઆતમાં બહાર નીકળતા મિશ્રણનું પ્રમાણ $8 : 1$ હોય,તો $x$ નું મૂલ્ય કેટલું હશે?

$KClO_3$ ના વિઘટનથી મળતા $0.0168 \, mol$ $O_2$ ને $25 \, ^\circ C$ તાપમાને પાણી ઉપર એકત્રિત કરતાં તેનું કદ $428 \, mL$ અને દબાણ $754 \, mm$ છે. તો $25 \, ^\circ C$ તાપમાને જળ બાષ્પદબાણ (water vapor pressure) કેટલા $mm$ હશે?

Difficult
View Solution

સમાન તાપમાન અને દબાણે બે મોનોએટોમિક વાયુઓ,$A$ અને $B$ ના સમાન કદ મિશ્ર કરવામાં આવે છે. મિશ્રણની વિશિષ્ટ ઉષ્માનો ગુણોત્તર $(C_P/C_V)$ કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo