નીચેની પ્રક્રિયામાં બનતી મુખ્ય નીપજ ઓળખો.
$Chlorobenzene \xrightarrow{Cl_2, \text{ Anhydrous } FeCl_3} \text{Product}$

  • A
    $1,2-dichlorobenzene$
  • B
    $1,3-dichlorobenzene$
  • C
    $1,3,5-trichlorobenzene$
  • D
    $1,4-dichlorobenzene$

Explore More

Similar Questions

બેન્ઝોટ્રાયક્લોરાઈડની $Fe$ ની હાજરીમાં $Br_2$ સાથેની પ્રક્રિયાથી સંયોજન $A$ બને છે. સંયોજન $A$ ને ઓળખો.

નીચેની પ્રક્રિયા શ્રેણીમાં બનતા $Q$ માં હાઇડ્રોજનની વજન ટકાવારી કેટલી છે? . . .
[આપેલ છે : $H = 1, C = 12, N = 14, O = 16, S = 32, Cl = 35$ નું પરમાણ્વીય દળ]

$C_6H_6Cl_6$ ની આલ્કોહોલિક $KOH$ સાથે પ્રક્રિયા કરતા શું મળે છે?

Difficult
View Solution

નીચેની સંશ્લેષિત યોજનામાં નીપજ $(R)$ શું છે?

નીચેનામાંથી કયો સમૂહ પ્રબળ ઓર્થો અને પેરા નિર્દેશક છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo