અસંગત જોડ અલગ કરો:

  • A
    વિષમપોષી મશરૂમ - પ્રોટીનનો આહારસ્ત્રોત
  • B
    સાન્તા ગર્ટ્રુડીસ - ગાયની સંકર જાત
  • C
    મકાઈની સંકર જાત - તેલનું વધારે પ્રમાણ અને ઊંચી ગુણવત્તા
  • D
    ખચ્ચર - ઘોડા અને ગધેડાની સરખામણીમાં શક્તિશાળી પ્રાણી

Explore More

Similar Questions

પ્રાણીઓની દરેક પ્રજાતિમાં આનુવંશિક બંધારણમાં તફાવતનું કારણ શું છે?

$IARI$ નું પૂર્ણનામ જણાવો.

નીચેનામાંથી કઈ વનસ્પતિ મુખ્યત્વે તેલ મેળવવા માટે વાવવામાં આવે છે?

બોમ્બીકોલ (Bombykol) અથવા જીપ્લ્યુર (gyplure) એ શું છે?

નીચે આપેલ કૉલમ યોગ્ય રીતે જોડો:
કૉલમ-$I$ કૉલમ-$II$
$(A)$ કામદાર $(i)$ ફક્ત પ્રજનનનું કાર્ય
$(B)$ રાણી $(ii)$ વસાહતમાં એકમાત્ર પ્રજનનક્ષમ માદા
$(C)$ નરમાખી (ડ્રોન) $(iii)$ વંધ્ય માદા માખી
$(D)$ મેજર કાર્પ $(iv)$ મ્રિગલ

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo