રાઉલ્ટના નિયમથી ધન વિચલન દર્શાવતું મિશ્રણ ઓળખો.

  • A
    $(CH_3)_2 CO + C_6 H_5 NH_2$
  • B
    $CHCl_3 + C_6 H_6$
  • C
    $CHCl_3 + (CH_3)_2 CO$
  • D
    $(CH_3)_2 CO + CS_2$

Explore More

Similar Questions

નીચેનામાંથી કોણ રાઉલ્ટના નિયમથી ધન વિચલન દર્શાવતું નથી?

જ્યારે $A$ અને $B$ ઘટકો ધરાવતું મિશ્રણ રાઉલ્ટના નિયમથી ઋણ વિચલન ક્યારે દર્શાવે છે?

જે દ્રાવણ રાઉલ્ટના નિયમનું પાલન કરે છે તેને શું કહેવાય?

બેન્ઝિન અને ટોલ્યુઇન આદર્શ દ્રાવણ બનાવે છે. જો બેન્ઝિન અને ટોલ્યુઇનનું આંશિક બાષ્પદબાણ અનુક્રમે $1.55 \ kPa$ અને $1.85 \ kPa$ હોય,તો દ્રાવણમાં બેન્ઝિન અને ટોલ્યુઇનનું મોલપ્રમાણ કેટલું હશે?

રાઉલ્ટના નિયમથી ધન અને ઋણ વિચલન એટલે શું અને $\Delta_{mix} H$ ની સંજ્ઞા રાઉલ્ટના નિયમથી ધન અને ઋણ વિચલન સાથે કેવી રીતે સંબંધિત છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo