$n$ મોલ $N, N, N$-ટ્રાયઈથાઈલપ્રોપાઈલએમોનિયમ આયોડાઈડની પ્રક્રિયા ભેજવાળા $Ag_2O$ સાથે કરી ગરમ કરવામાં આવે ત્યારે મળતા ઈથીન (ethene) ના મોલની સંખ્યા શોધો.

  • A
    $n$
  • B
    $2n$
  • C
    $3n$
  • D
    $4n$

Explore More

Similar Questions

નીચે આપેલી પ્રક્રિયાને ધ્યાનમાં લો. સંયોજન $B$ શું છે?

નીચેની પ્રક્રિયા શ્રેણીમાં મુખ્ય નીપજ $B$ શું છે:
$CH_3-CH_2-CH(CH_3)-CONH_2$ $\xrightarrow{Br_2/KOH, \Delta} (A)$ $\xrightarrow{(1) CH_3I (excess), (2) AgOH/\Delta} (B)$

$CH_{3}CH_{2}Br$ $\xrightarrow[\Delta]{aq. KOH} A$ $\xrightarrow[\Delta]{KMnO_{4} / H^{+}} B$ $\xrightarrow[\Delta]{NH_{3}} C$ $\xrightarrow[alkali]{Br_{2}} D$. '$D$' શું છે?

નીચેની પ્રક્રિયા માટે મુખ્ય નીપજ $(A)$ નું અનુમાન કરો:

Difficult
View Solution

નીચેનામાંથી કયો પ્રબળ બેઇઝ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo