બાયોગૅસના બંધારણના સંદર્ભમાં અસંગત વિકલ્પ ઓળખો.

  • A
    મિથેન
  • B
    હાઈડ્રોજન સલ્ફાઈડ
  • C
    કાર્બન મોનોક્સાઈડ
  • D
    કાર્બન ડાયોક્સાઈડ

Explore More

Similar Questions

ભારતમાં બાયોગેસ ઉત્પાદનની ટેકનોલોજી કોના પ્રયાસોને કારણે વિકસાવવામાં આવી હતી?

બાયોગેસમાં કયા વાયુઓ હોય છે?
$(i)$ મિથેન
$(ii)$ હાઈડ્રોજન સલ્ફાઈડ
$(iii)$ કાર્બન ડાયોક્સાઈડ
$(iv)$ કાર્બન મોનોક્સાઈડ
$(v)$ બ્યુટેન
$(vi)$ ઇથેન

બાયોગેસના નિર્માણ દરમિયાન,સ્લરીના અજારક પાચનમાં નીચેનામાંથી કઈ પ્રક્રિયા સામેલ નથી?

બાયોગૅસના ઉત્પાદન માટે જવાબદાર બૅક્ટેરિયાના સમૂહને શું કહે છે?

મિથેનોજેન્સ (Methanogens) ક્યાં જોવા મળે છે?
$I.$ કાર્બનિક એસિડ
$II.$ ઢોરના આમાશય (rumen)
$III.$ બ્યુટેનાલ
$IV.$ અજારક સ્લજ (anaerobic sludge)
સાચો વિકલ્પ પસંદ કરો

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo