નીચેનામાંથી એવા સ્થળ(ળો) ઓળખો જ્યાં પવિત્ર ઉપવનો (sacred groves) જોવા મળતા નથી.
$A.$ રાજસ્થાનની અરવલ્લીની ટેકરીઓ.
$B.$ મધ્યપ્રદેશનો ચાંદા અને બસ્તર વિસ્તાર.
$C.$ તમિલનાડુમાં મુદુમલાઈ અભયારણ્ય.
$D.$ મેઘાલયમાં ખાસી અને જયંતિયાની ટેકરીઓ.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

  • A
    માત્ર $C$
  • B
    માત્ર $B$ અને $C$
  • C
    માત્ર $C$ અને $D$
  • D
    માત્ર $A$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા 'અસ્થાનિક સંરક્ષણ' (Ex-situ conservation) માં સમાવિષ્ટ નથી?

સાચી જોડ પસંદ કરો.

નીચેનામાંથી કઈ વનસ્પતિ અને કયું પ્રાણી ભારતમાં નાશપ્રાયઃ (endangered) સજીવો છે?

જો બંગાળનો વાઘ લુપ્ત થઈ જાય તો,

સ્થાન-બાહ્ય (Ex situ) સંરક્ષણ પર એક સમજૂતીત્મક નોંધ લખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo